કાંતા ધ ક્લીનર - 26

  • 1.7k
  • 2
  • 1.1k

26.કાર ડોર બંધ થતાં જ દોડવા લાગી. આજે કાંતા પાછળ બેઠી હતી. પેલા પોલીસ અધિકારી જ ડ્રાઇવ કરી રહ્યા હતા અને ગીતાબા આગળ. વચ્ચે બુલેટ પ્રૂફ કાચનું પાર્ટીશન હતું. 'હું બધી રીતે સહકાર આપતી હતી તો ખોટી રીતે હાથકડી બતાવી ડરાવવાની શું જરૂર હતી?' તે વિચારી રહી. આ કાર કોઈ ગુંડાને લઈ જવા વપરાતી હોય એમ પાછળ સરખી સીટ પણ ન હતી. કાંતા સાચે જ પસ્તાઈ રહી હતી. તેની ભૂખ મરી ગઈ હતી પણ તેને ઉલટી થવાની હોય તેવા ઉબકાઓ આવતા હતા. ડરને કારણે અને આ સીટ પર જે ઉછાળાઓ આવતા હતા એને કારણે હશે. તે ટટ્ટાર થઈ અને મોં