મમતા - ભાગ 97 - 98

  • 1.1k
  • 1
  • 676

️️️️️️️️મમતા :૨ ભાગ : :૯૭( પરી અને પ્રેમનાં સંબંધને તો મંજુરી આપી દીધી. શું મંત્ર અને મિષ્ટિનાં સંબંધને પણ સ્વીકારશે ? કે ..... આગળ....) પુરા હોલને દુલ્હનની જેમ શણગારેલો હતો. ફાયનલી આરવનાં પિતા માની જતાં આરવ અને એશાની આજે સગાઈ હતી. ગોલ્ડન ચોલીમાં એશા ખૂબ જ સુંદર લાગતી હતી. મુંબઈમાં એશા અને તેની મોમ સિવાય બીજા કોઈ સગા હતાં નહીં. તો પુરી તૈયારી પ્રેમ, પરી અને તેનાં મિત્રોએ કરી હતી. અમદાવાદથી આરવ, તેનાં મિત્રો માતા-પિતા, ભાઈ અંશ ભાભી અને મંત્ર પણ આવવાનો હતો. મિષ્ટિ આરવનાં ભાભીની માસીની દીકરી હોય તે પણ સગાઈમાં આવવાની હતી. તે જાણી મંત્ર બહુ ખુશ હતો.