આત્મા નો પ્રેમ️ - 8

  • 1.7k
  • 888

નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આપણે જીવનમાં રહીએ તો કોઈ માણસ આપણને જીવ જ ના દે. ડરવાની વાત નથી કારણ વગરનો કોઈ ઝઘડો કરવાની જરૂર જ નહોતી તારે સનીદેવલ બનવાની ક્યાં જરૂર હતી એ રાડું પાડતો તો સિસોટી વગાડતો હતો એ એના મોથી દરેક કાર્ય કરતો હતો તું વચ્ચે એમનેમ જ પડી અને પાછળ મારી રામ પ્યારી લઈને પણ નીકળી...અચ્છા એટલે ગુસ્સે થઈ હતી. મારી બહેનપણી આવી ડરપોક હોય એ તો મને જરાય ન પોસાય આવી કેમ છો નિયતિ બોલી. ચાલ ચાલ હવે હું ઘરે જાવ છું અને હા કાલે ડિબેટ છે યાદ