ગોવા જવાનું આયોજન

  • 1.3k
  • 474

ત્રણ મિત્રો હતા તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારથી ગોવા જવાનું પ્લાનિંગ કરતા હતા. તેઓ એકવાર શાળામાંથી વેકેશનની રજાઓમાં ગોવા જવાનું પ્લાનિંગ કર્યું, પરંતુ તેમના માતા-પિતા દ્વારા તેમને રોકવામાં આવ્યા. પછી તેઓ જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે એક ભાડાની ગાડી લઈને ગોવા જવાની પ્લાનિંગ કરવા લાગ્યા અને તે તેમણે પ્લાનિંગ પૂરું પાડવા માટે ગાડી હંકારી પણ ખરી; જેમાં ભારે અકસ્માત થયો, તેમાં તેઓ ત્રણેત્રણ ગંભીર રીતે ઘાયલ થયા તેમાંથી સારવાર લીધા બાદ જ્યારે કોલેજ પૂર્ણ થઈ ગઈ પછી ગોલ્ડી ભારતમાં જ રહ્યો જ્યારે તેના મિત્રો પ્રતિક અને સુરેશ વિદેશમાં રહેવા ચાલ્યા ગયા. હવે ગોલ્ડીની સુરેશ અને પ્રતીક સાથે કોન્ફરન્સ પર વાતો