વિદેશી વાયરો

  • 1.5k
  • 492

આપણે બધા જાણીએ છીએ કે સૌથી અઘરું કામ છે આપણા સપના પૂરા કરવા માટે આપણો દેશ છોડી કોઈ બીજા દેશમાં જવુંછેલ્લા ઘણા સમયથી લોકો એક સુરક્ષિત અને ઉજ્વળ ભવિષ્ય ની ચાહના માટે વિદેશ તરફ પ્રયાણ કરતા જોવા મળે છે આજ ની આધુનિક પેઢીને ઉચ્ચ પગાર ધોરણ અને સારી લાઈફ સ્ટાઈલ ની માંગે સૌને વિદેશ તરફ વાળવા મજબુર કર્યાં છે આજે ભારત માંથી લાખો લોકો વિદેશ માં વસતા થયા છે ભારત માંથી વિદેશ જનાર મોટા ભાગ ના લોકો કેનેડા જવા નું પસંદ કરે છે ભારતનું પંજાબ રાજ્ય માં કેનેડા જવા માં સૌથી મોખરે છે કેનેડા એટલે મીની પંજાબ એવું પણ કહેવામાં