એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 2

  • 2.4k
  • 1.2k

એક હતો રાજા સોનેરી ચકલી=ભાગ 2(વહાલા બાળ મિત્રો.સોનેરી ચકલી નો પહેલો ભાગ કેવો લગ્યો? ખાસ અભિપ્રાયો મળ્યા નથી.છતા હવે બીજો ભાગ રજૂ કરુ છુ.વાંચીને જરૂર અભિપ્રાય આપશો.ન ગમે તો પણ નથી બરાબર કહી ને જાણ કરશો.જેથી શુ લખવુ શુ નહી એની મને પણ ગતાગમ થાય.ઓકે.) અમિષાએ દાંત કચકચાવીને સોનેરી ચકલીનો પૃથ્વી લોક પર ઘા કર્યો. સોનેરી ચકલી ઘણી વેગ પૂર્વક પરિસ્તાન થી પૃથ્વી તરફ ફંગોળાઈ.પણ પૃથ્વીની નજદીક આવતા સોનેરી ચકલી એ પોતાની જાતને વ્યવસ્થિત કરી લીધી હતી.પણ પરિસ્તાન થી પૃથ્વી લોક સૂધી પોહચતા સોનેરી ચકલીને ત્રણ રાત્રી અને ચાર દિવસ જેટલો સમય લાગ્યો હોવાથી એ ભૂખી અને તરસી તો હતી.સાથે