સોનું ની મુસ્કાન - ભાગ 9

  • 1.5k
  • 830

ભાગ ૯ સોનું ના ઘરે ઘર નો સમાન પેક થયી રહ્યો હતો , સોનું પણ તેના મમ્મી પપ્પા જોડે તેમની મદદ કરવા લાગી, સોનું પછી તેના રૂમ માં ગઈ આખો રૂમ ખાલી થયી ગયો હતો તેને આ જોઈ ને થોડું દુઃખ થયું. ૩ કલાક થયી ગઈ હતી આખા ઘર નું સમાન સમેટવા માં હવે તેનું પેકિંગ ચાલુ હતી અને અડધો સમાન તો ટેમ્પો માં ભરાય ગયો હતો ,થોડી વાર પછી નિશા બેન પણ આવ્યા , મેના અને નિશા બેન થોડી વાર બેઠા , નિશા એ કહ્યું મેના હવે આપડે મળશું કે નઈ એ પણ ખબર નથી , તારા જોડે રહેતા