અગ્નિસંસ્કાર - 100 (અંતિમ ભાગ )

(23)
  • 1.8k
  • 3
  • 906

વહેલી સવારે ફરી વિજયે વિવાન સાથે બોમ્બ બ્લાસ્ટના વિષય પર વાતચીત કરી પરંતુ વિવાને એક પણ સવાલના જવાબ ન આપ્યા. આ રીતે સવારથી લઈને રાત થઈ ગઈ અને અંતમાં કમિશનર સાહેબ ત્યાં હાજર થયા. " યે વિવાનને અપના મુંહ ખોલા કી નહિ?" કમિશનરે કહ્યું. " નહિ સર....વો ઐસે આસાની સે બતાને વાલો સે મેં નહિ લગતા...." " ઐસા હૈ ક્યાં? ચલ મેં મિલકર બાત કરતા હું..." વિવાનને જેલમાંથી નીકાળીને બહાર લાવવામાં આવ્યો. આસપાસ પોલીસ કર્મીઓ અને વચ્ચમાં એ વિવાન બેઠો હતો. એની સામેના ચેર પર કમિશનર સાહેબ બેઠા હતા. " દેખ સાફ સાફ બતા દે, તેરે યે પ્લાન મેં ઓર