અગ્નિસંસ્કાર - 99

(13)
  • 1.8k
  • 2
  • 1k

રીના સમીરને લઈને પોલીસ સ્ટેશને પહોંચી. અને એ સમીરને આવતા જોઈ આર્યને કહ્યું. " સર, યે સમીર હૈ...ઇસીને મુજે યે બોમ્બ કે બારે મેં સબકુછ બતાયા..." સમીર એ જ વ્યક્તિ હતો જે રોકી સાથે કામ કરતો હતો પરંતુ રોકીના મૃત્યુ બાદ સમીર પોતાનો જીવ બચાવતો ત્યાંથી ભાગી ગયો હતો." બોલ તેરે પાસ યે બોમ્બ કી ઇન્ફોર્મેશન કહાં સે આયી?" વિજયે સમીરને જોઈને પૂછ્યું. " સર... હુઆ થા યુ કી થોડે દિન પહેલે મેરે પાસ મેરા એક મિત્ર આયા..રોહન...ઓર ઉસને મુજસે કહા કિ વો મુંબઇ મેં થોડે દિન કે લિયે રહના ચાહતા હૈ તો મેને દોસ્તી કે નાતે ઉસે મેરે ઘર