અગ્નિસંસ્કાર - 98

  • 1.7k
  • 1
  • 916

અંશે આખરે એ અંતિમ બોમ્બ શોધી જ લીધો. તેણે બૉમ્બને ધ્યાનપૂર્વક જોયું તો એમાં ચાર રંગના અલગ અલગ તાર જોડાયેલા હતા. આર્યન સાથે કનેક્શન તૂટી જવાથી ક્યો તાર કટ કરવાનો છે એ વિશે અંશ પાસે કોઈ માહિતી ન હતી. તેણે વોચમાં જોયું તો બસ પાંચ સેકન્ડનો જ ટાઇમ બચ્યો હતો. " જો હું એક પણ તાર કટ નહિ કરું તો એમ પણ બોમ્બ બ્લાસ્ટ થઈ જ જશે!!...એના કરતાં કોઈ એક તાર કટ કરીને રિસ્ક લઈ લવ એ જ બહેતર છે..." તેણે દરેક તારને ફરીથી જોયો અને ભગવાનનું નામ લઈને કોઈ એક તારને પસંદ કરીને તેણે કટ કરી નાખ્યો. તાર કટ