અગ્નિસંસ્કાર - 97

(12)
  • 1.7k
  • 1
  • 976

વિવાન જાણે શેતાનની જેમ જોર જોરથી હસવા લાગ્યો. " અગર બતાના હિ હોતા તો મેં પહેલે હિ ફોન પર બતા દેતા....તુમ્હારે હાથ કી માર ખાને કે લિયે વેઇટ થોડી કરતા..." વિજયે ફરી એક જોરદાર તમાચો ઝીંકી દીધો. આ વખતે તો વિવાનના મોંમાંથી લોહી પણ નીકળવાનું શરુ થઈ ગયું હતું પરંતુ હસવાનું એમનું હજુ ચાલુ જ હતું. " અબ તો સિર્ફ તીન મિનિટ હિ બચે હે.....હે ભગવાન અબ ઈન માસૂમ દેશવાસીઓ કી જાન તુમ્હારે હાથ મેં હૈ..પ્લીઝ બચા લેના..." વિજયે ઈશ્વરને પ્રાથના કરી. ત્યાં જ કમિશનરનો એમને ફોન આવ્યો. " સર...." વિજયે કહ્યું. " વિવાન હાથ લગા?" " જી સર...હમને ઉસકો