અગ્નિસંસ્કાર - 96

(11)
  • 1.5k
  • 2
  • 840

વિવાને મનમાં વિચાર કર્યો. " યહીં સહી સમય હૈ યહાં સે બચ કે ભાગને કા..." તેણે તુરંત નવીનને કોલર પકડીને ઉઠાડ્યો અને કહ્યું. " ચલ જલ્દી યે સિક્રેટ રૂમ ખોલ...!" નવીને તુરંત એ સિક્રેટ રૂમ પોતાની ફિંગરપ્રિન્ટથી ખોલ્યો. એ રૂમમાં વિવાન પ્રવેશ કરીને આસપાસ કઈક શોધતો જોવા લાગ્યો. જ્યારે કઈ ન મળ્યું તો તેણે નવીનને કહ્યું. " યહાં પર એક સિક્રેટ રસ્તા હૈ ના વો કહાં પર હૈ?" " કૈસા રસ્તા?" " મેરે સામને ચાલક બનને કી કોશિશ મત કરો...સીધે સીધે બોલ કહા પર હૈ વો રસ્તા?" વિવાને નવીનના માથા પર ગન રાખીને ડરાવતા પૂછ્યું. " બતાતા હું... બતાતા હું...."