મમતા - ભાગ 91 - 92

  • 1k
  • 514

️️️️️️️️મમતા :૨ ભાગ :૯૧(પરીની ચિંતામાં મોક્ષાનું એક્સિડન્ટ થયું. મંથન તેની સાથે હતો. હવે આગળ.....) મંથન મોક્ષા સાથે હોસ્પિટલમાં હતો. પરી ઉદાસ હતી. તે શારદાબાનાં ખોળામાં માથું રાખી સૂતી હતી. મંત્ર તેનાં બેડરૂમમાં હતો ત્યાં જ તેનાં ફોનમાં કોલ આવે છે. સ્ક્રિન પર " ફટાકડી " નામ હતું. આમ તો મંત્ર હંમેશાં મિષ્ટિનાં કોલની રાહ જોતો પણ આજે તે કોઈની સાથે વાત કરવા માંગતો ન હતો. કોલ ન લેતાં મિષ્ટિ પણ વિચારવા લાગી શું થયું હશે ? મોક્ષાની તબિયત પણ હવે સારી હતી. ડોકટરે તેને આરામ કરવાનું કહ્યું હતું. પરી મોક્ષા માટે સૂપ લઈને આવી હતી. પરીને ઉદાસ જોઈ મોક્ષા પરીનો