મમતા - ભાગ 89 - 90

  • 1.1k
  • 580

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૯( આખરે આરવનાં ડેડ માની જતાં આરવ અને એશા બંને ખુશ હતાં. તો શું મોક્ષા પણ પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારશે ? વાંચો ભાગ :૮૯ ) આરવની તબિયત સારી થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી. એશા અને પરી ઘરે આવ્યાં. મંત્ર આરવની સાથે તેનાં ઘરે ગયો. પ્રેમ પણ પરીની વાત સાંભળી ઉદાસ થઈ ગયો કે હવે મારે અમારા સંબંધ વિશે બા સાથે વાત કરવી પડશે. પ્રેમ મોક્ષાને મળ્યો પણ આ કોઈ વાત તેણે બાને કહી ન હતી. પ્રેમ ઘરે જાય છે. સાધનાબા માળા કરતાં હતાં. તો પ્રેમ તેની પાસે બેસી જાય છે તો બા કહે," કેમ આજે વહેલો