મમતા - ભાગ 87 - 88

  • 1.1k
  • 620

️️️️️️️️મમતા : ભાગ :૮૭( આરવ હોસ્પિટલમાં છે એ સાંભળીને એશા અને પરી તરત જ અમદાવાદ આવે છે.આરવની તબિયત હવે સારી છે.હવે આગળ....) પરી અને એશા " કૃષ્ણ વિલા " પહોંચે છે. આમ, અચાનક પરીને જોઈ મોક્ષા વિચારે છે.( પરી! અહી ! અચાનક !)મોક્ષા પરીને ભેટીને રડવા લાગે છે. પણ પોતાની જાતને સંભાળી લે છે. પરી :" મોમ, શું થયું ? કેમ રડે છે?"મોક્ષા :" બસ, એમ જ કંઈ નહીં."ત્યાં જ શારદાબા પણ આવે છે. પરી અને એશા શારદાબાને " જય શ્રી કૃષ્ણ " કરે છે. પરી આરવ અને એશાની બધી જ વાતો વિગતે કરે છે. ત્યાં જ મોક્ષા કહે," કેમ