મમતા - ભાગ 85 - 86

  • 1.1k
  • 612

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૫( પરી અને પ્રેમનો સંબંધ સ્વીકાર કરવામાં મોક્ષા અચકાય છે. માટે તે સાધનાબેનને મળવા મુંબઈ આવે છે. બંને વાતો કરતાં હોય છે ને ગેટ પર કોઈ આવે છે જે જોઈ મોક્ષા ચોંકી જાય છે. તો કોણ છે ? તે વાંચો ભાગ :૮૫ ) અચાનક ગેટનો અવાજ આવતાં ત્યાં ગેટ પર મોક્ષા જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. અને બોલી. " મંથન, તું અહીં ?"મંથન :" હા, હું કયારનો તને કોલ કરૂ છું અને તું ઉપાડતી નથી. તો હું સમજી ગયો કે તું અહીં જ હોઈશ તેથી હું અહીં આવ્યો."મંથન બાને " જય શ્રી કૃષ્ણ " કરે છે.અને