દિવસમાં 2.62 મિલિસેકન્ડનો ઉમેરો

  • 1.2k
  • 460

પૃથ્વી પર થઇ રહેલા ક્લાઈમેટ ચેન્જના કારણે દિવસના સમયમાં ફેરફાર થયા લો બોલો... હવે, દિવસના સમયગાળામાં 2.62 મિલિસેકન્ડનો ઉમેરો થશે ખગોળીય ઘટનાની સામાન્ય જનજીવન પર કોઈ અસર નહીં, પરંતુ અવકાશયાત્રી માટે મોટો પડકાર એક દિવસ એટલે 24 કલાક, 1440 મિનિટ અને 86400 સેકન્ડ. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકોના સંશદોહ`સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે, સૂર્યની પ્રદક્ષિણા કરતી પૃથ્વીની ઝડપ ઘટી છે. જેના કારણે દિવસની લંબાઈમાં વધારો થઇ રહ્યો છે. સદીના અંત સુધીમાં એક દિવસના સમયગાળામાં 2.62 મિલિસેકન્ડનો ઉમેરો થશે. જેની પાછળનું મુખ્ય કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ ખગોળીય ઘટનાની સામાન્ય જનજીવન પર હાલ કોઈ અસર જોવા મળી