ભાગવત રહસ્ય - 29

  • 404
  • 184

ભાગવત રહસ્ય-૨૯   વૈરાગ્ય એટલે શું ? ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય.જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.   વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તા જ્ઞાની હોવાં છતાં લૌકિક સુખમાં તેનું મન ફસાયેલું હોય તો –વક્તા થવાને –લાયક નથી.લખેલું છે કે-ઉપદેશ આપનાર-બ્રાહ્મણ હોવો જોઈએ.વક્તા ધીર-ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ. વાણી અને વર્તન એક હોય તેજ ઉત્તમ વક્તા છે.ઘણાં લોકો સાંભળવા આવે તેથી કોઇ ઉત્તમ વક્તા બની જતો નથી. સમાજનું આકર્ષણ તો સાધારણ