એક પંજાબી છોકરી - 39

  • 1.7k
  • 806

સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છે કે સોહમ બેભાન છે.તે હોસ્પિટલે પહોંચે છે,ત્યાં ડૉકટર બહાર આવે છે અને કહે છે કે સોહમને આખી રાત તાવ હશે ને રાતથી બપોર સુધી તે તાવથી તપતો હોવાથી તાવ મગજમાં ચડી ગયો છે,તેથી બેભાન થઈ ગયો હતો.બધા પૂછે છે હવે સોહમને કેમ છે ડૉકટર? ડૉકટર કહે છે હોંશમાં આવે તો જ તે બચી શકશે ને બચવાના ચાન્સ બહુ ઓછા છે.સોહમના મમ્મી ખૂબ રડે છે ને સોનાલી તો ત્યાં ને ત્યાં બેભાન થઈ જાય છે.હોસ્પિટલના માણસો સોનાલીને બેડ પર સુવડાવે છે. ડૉકટર તેને ચેક કરીને કહે છે,આમને આઘાત