એક શ્રાપિત પારીજાત - 2

  • 2.4k
  • 800

કેટલાક લોકો ને વાત કરતા સાંભળેલા કે એ ભક્ત ને પ્રથમ વાર જોવામાં આવ્યા છે. કોઈ એ તો એમને ઓળખાણ આપવા પણ કહેલું પણ સાંભળ્યું ના હોય એમ ત્યાં થી ચાલ્યા ગયા. કોણ જાને કેમ મેં મારા શ્યામ સુંદર ને જોવાનો સમય પણ બદલી નાખ્યો. એ વ્યક્તિ કોણ હતા, ક્યાં થી આવ્યા હતા હું કાંઈ જાણતી નહતી પણ એમના અવાજ માત્ર થી મારું મન મોહ્યું હતું. શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મોરલી થી ગોપીયો ના મન હરતા ત્યારે શું ગોપીયો આ પણ કાંઈ આવું જ અનુભવ્યું હશે? શું સંગીત માત્ર થી કોઈ નું મન મોહે ખરા? આ પ્રકાર ના પ્રશ્નો હું