ખુશીની એક સાચી લહેરખી

  • 1.7k
  • 1
  • 786

ખુશીની એક સાચી લહેરખી “લોન માટે બેન્ક માં વાત કરી કે નહીં ? દીકરી ના લગ્નને હવે 3 જ મહિનાની વાર છે.” શૈલેન્દ્રબેનના મનમાં ચા નો ઊભરો આવે એવી રીતે ઉચાટ ના ઉભરા સાથે ને ભ્રમર પર ચિંતાની રેખાઓ સાથે પોતાના પતિ સાથે રસોડામાંથી જ સંવાદનો સેતુ સાધી રહ્યા હતા. “ હમણાં જ આ નવા ઘર ની લોન અને ફર્નિચર માટે પર્સનલ લોન લીધી એટલે હવે બેન્ક નવી લોન માટે નવી લોન માટે હાલ ના પડે છે, પણ તું ચિંતા ના કર, આજે જ મારા પીએફ માંથી 5 લાખ ના ઉપાડ માટે મે તૈયારી કરી લીધી છે.” અનિમેષભાઈએ પોતાની પત્નીની