કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 111

(12)
  • 2.9k
  • 2
  • 2k

"વરસતાં વરસાદની આ મુલાકાત જીવનભર યાદ રહેશે. કમ સે કમ તમે પ્રેમ કરવાની ઈચ્છા તો બતાવી.." સમીરના ચહેરા ઉપર એક સુંદર સ્મિત હતું...મન પણ ખુશીનું માર્યું ઝૂમી રહ્યું હતું...અને દિલ...અનહદ પ્રેમથી ભરેલું દિલ...તો જાણે હમણાં ઉછળીને બહાર આવી જશે...એટલો થનગનાટ તેમાં ઉભરાઈ રહ્યો હતો...પરી હસી પડી અને સમીરની સામે જોઈને બોલી, "ઓકે બાય.""બાય, માય લવ" અને પરીને તેના ઘરે ડ્રોપ કરીને ખુશી, પ્રેમ અને આંખોમાં કેદ પરીનો ચહેરો સાથે લઈને સમીર પોતાની મંઝીલ તરફ આગળ નીકળી ગયો.હવે આગળ....પરીનું એમ બી બી એસ હવે પૂર્ણ થવાના આરે હતું એટલે તે થોડી ટેન્શન ફ્રી હતી.બસ હવે ફક્ત ઈન્ટર્નશીપ કરવાની બાકી હતી જે