મારા અનુભવો - ભાગ 1

(13)
  • 5.7k
  • 1
  • 2.9k

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક 'મારા અનુભવો' ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક છે. એમનાં આશ્રમ સાથે સંકળાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલની મંજુરી લઈને હું એમણે જ રજૂ કરેલ તમામ ભાગો સીધા જ આપ સમક્ષ રજૂ કરું છું, જેથી આપ સૌને પણ એનો લાભ મળે. આ મંજુરી આપવા બદલ શ્રી અશ્વિનભાઈ રાવલનો હું આભાર વ્યક્ત કરું છું.મારા અનુભવો … પ્રકરણ ૧- સ્વામી સચ્ચિદાનંદજી“ભિખારીઓની વચ્ચે”તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈ. ૧૯૫૩માં એક રાત્રે માત્ર સવા રૂપિયોમૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો. મૂઠીમાં એટલા માટે કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને સવા રૂપિયો