મમતા - ભાગ 77 - 78

  • 1.3k
  • 672

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૭( પરી અને પ્રેમનું હૃદયસ્પર્શી મિલન અને પ્રેમનું પરી સામે પોતાની લાગણીનો એકરાર કરવો.... બંને પ્રેમ પંખીડાઓ એકબીજાનો પ્રેમ પામી ખુશ હતાં. પણ એક મા ને હંમેશા પોતાનાં સંતાનોની ચિંતા થાય છે. તો મોક્ષા હવે શું કરશે ? વાંચો આગળ.....) પરી મુંબઈ પહોંચી મોક્ષાને કોલ કરે છે. અને કહે.પ્રેમે પોતાની લાગણીનો એકરાર કર્યો.પણ મોક્ષાને ચિંતા થતી હતી. તે વિચારતી.(મારી સાથે જે બન્યું એવું હું પરી સાથે કોઈ કાળે નહીં થવા દઉં. હું મુંબઈ જઈને પ્રેમ વિષે પુરી તપાસ કરીશ. પ્રેમ કોણ છે ? કેવો છે ? વગેરે વગેરે.....) રાત્રે બધા હોલમાં બેઠા હોય છે.તો મંથન,મૌલીક અને મેઘાની