પ્રેમ વિયોગ - 5

  • 2k
  • 995

( વિજય અને રાધિકા ની સગાઈ નક્કી થઈ જાય છે. વિજય ચિંતા માં છે. રાધિકા પણ સગાઈ કરવા નથી માંગતી ) " તું આરવ ને કહે કે તે તારા પપ્પાને કોલ કરીને કહે કે તેને તારી જોડે લગ્ન કરવા છે અને એનાથી પણ સારું એ કે,તેના પપ્પા વાતનો પ્રસ્તાવ મૂકે, તારા ને આરવ ના લગ્ન ની. અને પ્રેમ થી વાત કરે તો ફરક પડે. જોડે હું પણ નિશાને આવું કરવાનું કહું છું. કદાચ કંઈ મેળ પડે. " " યાર, આમાં કંઈ બોલાચાલી થઈ જાય તો? ને આપણા મા-બાપ બદનામ થાય તો?" રાધિકાને ચિંતા થઈ. "એ જ તો જોઈએ છે, કાં