શંખનાદ - 15

  • 1.6k
  • 1
  • 684

કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્રમ સાન્યાલ ની ધરપક્ડ કરવાનો આદેશ આપી દીધો હતો . આખા દેશ માં પોલિસ ની દરેક શાખાએ કામ ગિરી ચાલુ કરી દીધી હતી .. બીજી બાજુ વિક્રમે એક વેપારી નો આબાદ વેશ પલટો કર્યો હતો અને એને શહેર ના મેઈન હાઈ વે ની બીજી બાજુ એક નાની હોટેલ આવેલી હતી જે કામિની નામની એક સ્ત્રી ચલાવતી હતી . એ હોટેલ માં એ પોતે રહ્યો હતો .. એ મહેસાણા થી ધંધા ના કામે અહિ આવ્યો છે એમ કહ્યું હતું .. .. " હોટેલ આરામ પેલેસ " ..ના રમ નંબર ચાર માં વિક્રમ