મમતા - ભાગ 75 - 76

  • 1.2k
  • 688

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૫( આગળ જોયું કે મંથનનો મિત્ર મૌલીક અને તેનું ફેમીલી મંથનનાં ઘરે આવ્યાં છે. પણ આ શું ? મંત્ર નીચે આવે છે અને મહેમાનોને જોઈ ચોંકી જાય છે ? તો કોણ છે એ વ્યક્તિ ? શું મંત્ર તેને જાણે છે ? તે જાણવા વાંચો ભાગ :૭૫ ) સાંજ થતાં જ મૌલીક, મેઘા અને તેની દીકરી મંથનનાં ઘરે ડિનર માટે આવે છે. ઘણાં સમયે બંને મિત્રો મળ્યા તો ખુશ થયાં. મોક્ષા અને મેઘા પણ સારી ફ્રેન્ડ હતી. તેમની તો વાતો ખુટતી જ ન હતી. મંત્ર નીચે આવે છે અને મહેમાનો ને " જય શ્રી કૃષ્ણ " કરે છે.