ગ્રહણ

  • 1.5k
  • 500

વાર્તા:- ગ્રહણ પ્રકાર:- બાળવાર્તા વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. નમસ્તે વાચકો. આજે એક સરસ મજાની બાળવાર્તા લઈને આવી છું, જે પ્રાથમિક વિભાગમાં વિજ્ઞાન ભણાવતા શિક્ષકોને પણ કામ લાગે એવી છે. એક શિક્ષિકા તરીકે મેં નોંધ્યું છે કે અભ્યાસના અમુક મુદ્દાઓ જે સમજવામાં અથવા તો યાદ રાખવાંમાં મુશ્કેલ લાગતાં હોય એને જો વાર્તા સ્વરૂપે સમજાવવામાં આવે તો ચોક્ક્સથી યાદ રાખવામાં સરળ થઈ જાય છે.ઉપરાંત, વાર્તા સ્વરૂપે સમજાવ્યા પછી એને પ્રાયોગિક ધોરણે પણ જો સમજાવી શકાય તો વધુ ઉત્તમ રહે છે. આમાં જીવંત પ્રયોગ કરવાને બદલે તમે વિડીયો પણ બતાવી શકો છો. નાનકડો પાર્થ સવારથી જોઈ રહ્યો હતો કે આજે દાદી બધાં