મમતા - ભાગ 69 - 70

  • 1.3k
  • 754

️️️️️️️️મમતા :૨ ભાગ :૬૯( પરી એશાને મુકવા એરપોર્ટ જાય છે. પરીનાં મનમાં રહી રહીને એક જ સવાલ થાય છે કે મંત્ર સાથે છોકરી કોણ હતી ? હવે આગળ....) આટલાં દિવસો એશા સાથે રહી પરી ખુશ હતી. પણ આજે એશા જતાં પરી ઉદાસ થઈ ગઈ. તે એરપોર્ટથી સીધી ઓફિસ જવા નીકળી...... " મંત્ર એન્ટર પ્રાઈઝ " આધુનિક ઢબથી સજાવેલી ઓફિસ હતી. પરી સીધી મંથનની કેબિનમાં ગઈ.મંથન તો પરીને જોઈ સરપ્રાઈઝ થઈ ગયો.મંથન : ઓહ! સરપ્રાઈઝ!પરી : હા, ડેડ એશાને મુકવા એરપોર્ટ ગઈ હતી. તો થયું તમને મળતી જાવ.પરી :( પરી વિચારે છે કે મંત્રની વાત ડેડને કરું કે નહી ?)પછી પોતે