અ - પૂર્ણતા - ભાગ 27

  • 1.8k
  • 2
  • 1.3k

"તું જો આમ જ મારા પર પડવાની હોય તો હું રોજ તને ચીડવવા તૈયાર છું." વિકી બોલ્યો. "શું કહ્યું?" "એટલે એમ કે તારું વજન હેપ્પીની સાથે રહીને વધતું જાય છે એમ." વિકીએ વાત ફેરવી લીધી એને તેના ખરાબ નસીબ કહો કે આ વાત હેપ્પી સાંભળી ગઈ. "તને બઉ પ્રોબ્લેમ છે ને મારા વજનથી? લાવ, આજ તો તને બતાવી જ દઉં કે મારું વજન કેટલું છે." આમ કહી તેણે રેનાને ખેંચી અને ઊભી કરી અને પોતે વિકી પર બેસી જવા તૈયાર થઈ ગઈ. આ જોઈ વિકીએ હાથ જોડયા, "અરે મારી મા, હું તો ફક્ત મજાક કરતો હતો." રેનાએ પણ હેપ્પીને પકડીને