સ્પર્શ નુ જીવન

  • 1.7k
  • 634

હર્ષ અને તેના મમ્મી ઓપરેશન થિયેટર ના દરવાજા તરફ એક ધારા જોઇ રહ્યા હતા.સિયાને સાતમો મહિનો ચાલી રહ્યો હતો પણ આજ સવારે અચાનક સિયાની તબિયત બગડતા હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવી. સિયાને પેલેથી જ ખબર હતી કે,તેની પ્રેગ્નેન્સીમાં કોમ્પલીકેશન આવશે જ.સિયાના રિપોર્ટ મુજબ તેનુ ગર્ભાશય નબળુ હતુ અને બીજા કોમ્પલીકેશન પણ જણાય રહ્યા હતા.પરંતુ સિયા એ પણ જાણતી હતી કે તેનો પતિ કેટલા સમયથી તેના જીવન માં એકબાળક ઝંખી રહ્યો હતો જેની સાથે તે પોતાનનુ બાળપણ જીવંત કરી શકેમાટે સિયાની પ્રેગ્નેન્સી માટે તે પણ ખૂબ ઉત્સાહિત હતો.હષૅની વાતોમાં ધણા સમયથી તેનુ બાળપણ જ ગુંજતુ હતુ. હષૅનુ તેના બાળક માટેનુ આ