બે ઘૂંટ પ્રેમના - 20

  • 1.7k
  • 1
  • 890

" કાકા શું તીખા સમોસા બનાવો છો તમે !.. જરા ચટણી નાખજો ને!" સંજયે કહ્યું.ત્યાં જ એમનો જીગરી યાર વૈભવ બોલ્યો. " તીખું ખાવાનું ઓછું રાખ ભાઈ...." " આજ તું મને રોક નહિ એક તો એમ પણ સવારે કંઇ નાસ્તો નથી કર્યો અને એમાં આ પ્રોફેસરે એક કલાક સુધી લેક્ચર જ આપ્યો છે.., કાકા તમે જલેબી બનાવો છો??" " ના ઓનલી સમોસા, બર્ગર એન્ડ પિઝા...." " કાકા એક ફાયદાની વાત કહું તમને, તમે આ સમોસાની સાથે જલેબી પણ ચાલુ કરી દો...પછી જોવો તમારો બિઝનેસ કઈ રીતે દસ ગણો વધી જાય છે..." " ભાઈ શું કરવા કાકાને પરેશાન કરે છે...જે ધંધો