બે ઘૂંટ પ્રેમના - 17

  • 1.7k
  • 1
  • 960

" મારું મન તો ફુલ ગુજરાતી થાળી ઓર્ડર કરવાનું થાય છે...આ સમોસા, પિત્ઝા, બર્ગર તો હું ખાતો જ નથી..... હું તો ગુજરાતી થાળી જ લઈશ અને તમે? તમારે બીજું કંઈ ઑર્ડર કરવું છે?" " ના ના... હું પણ ગુજરાતી થાળી જ ખાઈશ..." અર્પિતા એ મન મારીને કરનનો સાથ આપ્યો. પણ કરન અર્પિતાની પસંદ વિશે વિચાર પણ ન કર્યો અને બે ગુજરાતી થાળી ઓર્ડર કરી દીધી. કરન મનમૂકીને જમવા લાગ્યો જ્યારે અર્પિતા હસતો ચહેરો રાખીને કરનનો સાથ આપવા લાગી. બન્ને ડિનર પતાવીને બહાર નીકળ્યા અને ઘરે જવા રવાના થયા. કરને અર્પિતાને એના ઘરે ડ્રોપ કરી અને ત્યાંથી એ જતો રહ્યો. દસ