બે ઘૂંટ પ્રેમના - 16

  • 1.9k
  • 1
  • 1.1k

સાતેક દિવસ બાદ કરન અર્પિતાના ઘરે પિકઅપ કરવા કાર લઈને પહોંચી ગયો. કારણ કે આજે કરને અર્પિતા સાથે બહાર હોટલમાં ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો. " અર્પિતા જલ્દી કર....હું તારી રાહ જોઉં છું.." ફોન પર વાત કરતા કરને કહ્યું. " બસ બે મિનીટ હ...કરન...." અર્પિતા એ જલ્દીથી લિપસ્ટિક કરી અને કરનના કારમાં આવીને બેસી ગઈ. રાતના આઠ વાગી ગયા હોવાથી રસ્તે સારી એવી ભીડ જામી હતી. ધીમે ધીમે રસ્તો કાપતા કરન ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે અર્પિતા બસ કરનને જોઈ રહી હતી. " તમને ખબર છે, આપણે જે હોટલમાં જઈએ છીએ ને ત્યાંનું જમવાનું એટલે એક નંબર... હું હંમેશા મારા