અગ્નિસંસ્કાર - 95

(11)
  • 1.6k
  • 1
  • 914

વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયેટર, હોસ્પિટલ, મોલ ઓર પાર્ટી પ્લોટ મેં ચૂપાયે હૈ...."" મતલબ અગર યે સબ બોમ્બ બ્લાસ્ટ હો ગયે તો હજારો લોગો કી જાન જા સકતી હૈ...!!" કમિશનર સાહેબના તો હોશ જ ઉડી ગયા! " બિલકુલ સહી કહા..." " આખીર તુમ યે સબ ક્યું રહે હો? ક્યાં મિલેગા તુમ્હે યે સબ કર કે?" " કમિશનર સાહેબ...આપ યે નોકરી કિસ લિયે કર રહે હૈ? પૈસો કે લિયે હિ કર રહે હો ના...બસ...." " તુમ્હે જીતને પૈસે ચાહીયે ઉતને હમ દેંગે...બસ યે ધમાકા નહી હોના ચાહિએ...." " ઠીક હૈ મેં આપકો યે ધમાકા રોકને