અગ્નિસંસ્કાર - 92

  • 1.8k
  • 1
  • 982

વિવાન એ ડેવિલ સ્માઈલ કરી અને લિફ્ટ મારફતે થર્ડ ફ્લોર પર પહોંચી ગયો. થર્ડ ફ્લોર પર પહોંચીને તેણે નવીનના ઘરની ડોરબેલ વગાડી. નવીને દરવાજો ખોલ્યો અને ડીલીવર બોયને જોઈને કહ્યું. " ઇતની જલ્દી આ ગયે?"વિવાને જવાબ આપ્યા વિના જ પિત્ઝાનું બોક્સ એમને સોંપ્યું. થેંક્યું કહીને જ્યારે નવીન દરવાજો બંધ કરવા જઈ રહ્યો હતો ત્યારે વિવાન આજીજી કરતો બોલ્યો. " સર...ક્યાં મેં દો મિનિટ કે લિયે આપકા વોશરૂમ યુઝ કર સકતા હું..પ્લીઝ સર બડે જોર કી લગી હૈ..." વિવાને એક્ટિંગ એટલી કુશળતાથી કરી કે નવીન ના ન પાડી શક્યો અને એણે કહ્યું. " ઠીક હૈ જાવ જલ્દી... ઓર હા વોશરૂમ યહાં