ભૂસ્તરશાસ્ત્રી ગઝમેનના મોતનું રહસ્ય ?

  • 1.5k
  • 528

ઇન્ડોનેશિયામાં સોનાની ખાણ મળી હોવાનું સપનું બતાવી રોકાણકારોના 6 અબજ ડોલરનું કૌંભાડ કરનાર માઈકલ ડી ગઝમેનના મોત રહસ્ય આજે 30 વર્ષે પણ અકબંધ છે. કોઈ કહે છે કે, આત્મહત્યા કરી, કોઈ કહે છે કે, હત્યા થઇ તો કોઈ કહે છે ગઝમેન આજે પણ જીવંત છે. હવે, સાચું કોણ તે તો માઈકલ ગઝમેન જ કહી શકે છે. વાત 1990ના દાયકામાં વિશ્વની એક સૌથી મોટી ખાણ કંપની દ્વારા દાવો કરવામાં હતો કે , ઇન્ડોનેશિયાના જંગલમાં સોનાનો વિશાલ જથ્થો છે. જે કંપની દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જે બાદ કંપનીમાં રોકાણ કરવા વિશ્વભરના ધનિકોમાં પડાપડી થઇ હતી. ત્યારે આ સોનાના જથ્થાને શોધી કાઢનાર