સમી સાંજના સાથી...

  • 1.6k
  • 516

" મમ્મી ક્યાં છે ? ત્યાં નથી તો ક્યાં ગયા છે.?તમે લોકો આટલું ધ્યાન નથી રાખતા ? તો શું ફાયદો તમારે ત્યાં પૈસા ભરીને એમને સાચવવા રાખવાનો..... "આરુષે ફોન પલંગ પર ફેંક્યો અને ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. આહના રસોડામાંથી દોડતી દોડતી આવી... " શું થયું? આટલા ઊંચા અવાજમાં કોની સાથે વાત કરતા હતા? ફોન કેમ પટકી દીધો? "" મમ્મી વૃદ્ધાશ્રમમાં નથી. એ લોકોને મમ્મી ક્યાંય આસપાસ મળ્યા પણ નહીં. હવે આપણે મમ્મીને ક્યાં શોધીશું? "આહનાને હવે પૂરી વાત સમજાઈ ગઈ.***** ****** ****આરુષ અને આહનાએ લવ મેરેજ કર્યા હતા. આરુષ tall, dark and handsome છોકરો હતો....એની સામે આહના પણ કંઈ ઓછી