શ્રાપિત પ્રેમ - 10

  • 2.4k
  • 1.4k

આજે રવિવાર હતો એટલે રાધા પાસે કરવા માટે કંઈ વિશેષ ન હતું. બાકીના કામ કર્યા બાદ તે થોડીવાર પુસ્તક લઈને બેસી ગઈ હતી. જે લોકોના સંબંધીઓથી આવવાના હતા તે બધા ખૂબ ઉત્સાહી હતા. તેને જોયું કે ચંદા અમે કિંજલ પણ ખુશ દેખાય રહ્યા હતા, હંમેશા થી કંઈક અલગ." કિંજલ, તને ખબર છે આજે મારા મા અને બાપુજી આવવાના છે. બે વર્ષથી તેમને જોયા નહોતા પણ આ વખતે તે આવવાના છે."ચંદા ની વાત સાંભળીને કિંજલ એ પણ ખુશ થતા કહ્યું." હા ચંદા બહેન તમને ખબર છે મારો ભાઈ આવવાનો છે. બિચારા પાસે સમયે જ નથી હોતો એ તો આ વખતે મેં