ચાર્લી ચેપ્લિન

  • 1.2k
  • 2
  • 462

  ધારો કે તમને કોઇ મિત્ર એવી ઓફર આપે છે કે - થિએટરમાં એક ફિલ્મ જોવા જવાનું છે. ફિલ્મ શરૂ થાય એ પહેલા આંખ બંધ કરી દેવાની. ફિલ્મ શરૂ થાય એટલે મિત્ર સ્ક્રીન પર આવતા એક કેરેક્ટરનું વર્ણન કરશે. ફિલ્મ - મૂક ફિલ્મ (Silent Movie) છે.   જો તરત ઓળખી જાવ તો ફિલ્મની ટીકીટ્ના પૈસા એ આપશે. ન ઑળખો તો તમારે આપવાના, તમે ઓફર સ્વીકારો છો. થિએટરમાં પહોંચ્યા. આંખો બંધ કરી, ફિલ્મ શરૂ થઈ, મિત્ર વર્ણન કરે છે - બેગી પેન્ટ. ઇન-શર્ટ. કોટ. માથે નાની હેટ, ટીપીકલ મુછ. હાથમાં નેતરની લાકડી. શુઝ. વિશીષ્ટ ચાલ. સાચુ કહેજો માત્ર મિત્રનો ઉત્સાહ ટકી