મમતા - ભાગ 67 - 68

  • 1.3k
  • 740

️️️️️️️️મમતા :૨ ભાગ :૬૭( આજે મંથન અને મોક્ષાની એનિવર્સરી છે.બંગલાને ખૂબ સરસ સજાવ્યો છે. હવે આગળ.....) "કૃષ્ણ વિલા" બંગલો આજે લાઈટોથી ઝગમગતો હતો. આજે મંથન અને મોક્ષાની એનિવર્સરી છે તો પરી અને મંત્ર એ એક સરસ મજાની નાની પાર્ટીનું આયોજન કર્યું છે. મંથન અને મોક્ષા પોતાનાં રૂમમાં રેડી થતાં હતાં. બ્લુ સાડી, ડિઝાઈનર બ્લાઉઝ, હેર સ્ટાઇલ, મેકઅપ, મોક્ષા તો આજે ખૂબ સુંદર લાગતી હતી. તો મેચિંગ બ્લુ સૂટ, હાથમાં સ્ટાઈલીશ વૉચ અને મોક્ષાનાં ફેવરિટ સ્પ્રેથી મઘમઘતો મંથન પણ હેન્ડસમ લાગતો હતો. મોક્ષાને જોઈ મંથનની આંખો તો પહોળી જ થઈ ગઈ....... અને હળવેથી મોક્ષાનાં કપાળ પર એક હળવું ચુંબન કરીને મંથને