મમતા - ભાગ 65 - 66

  • 1.4k
  • 712

️️️️️️️️મમતા:૨ભાગ :૬૫( પરી એશાની સાથે અમદાવાદ પોતાના ઘરે આવવા નીકળી..... હવે આગળ......) મંથન આજ વહેલો જ ઓફિસથી નીકળી ગયો. તેને એરપોર્ટ પરીને તેડવા જવું હતું.મોક્ષા પણ વહેલી ઘરે જતી રહી. તેની લાડલી પરી જો ઘરે આવવાની હતી!!!! "કૃષ્ણ વિલા " માં આજે શારદાબા પણ બે ત્રણ વાર બહાર ગેટ પાસે આવી જોઈ ગયા. પરી આવી........કે નહી!! ત્યાંજ મંથનની કાર આવી સાથે પરી અને એશા પણ હતાં. પરી બહારથી જ મોમ,બા એમ રાડો પાડતી આવી. પરી અને એશાએ બાને " જય શ્રી કૃષ્ણ " કર્યા. બધા હૉલમાં બેઠા. તો રસોડામાંથી સરસ મજાની સુગંધ આવતી હતી. પરીને ભાવતી વાનગીઓ બનાવવા મોક્ષા પણ