એક શ્રાપિત પારીજાત - 1

  • 3.6k
  • 1.7k

જમીન પર પડેલા ડાયરી ના પાના ઉઠાવવા ની મારી હિમ્મત નહતી, કે એમ કહું કે જમીન પર પડેલું મારું ભૂતકાળ એટલે કે મારી પહેલી ડાયરી કે જેમાં હું મારી લાગણી ને વાચા આપતા શીખી હતી. જયારે ભૂતકાડ ઉઘડે ત્યારે લાગણી ના તાંતણા એની ચરમ સીમા એ હોય. લ્યો, વાતો વાતો માં હું મારો પરિચય આપવાનો જ ભૂલી ગઈ. હું પારીજાત . હા એ જ શ્રાપિત પારીજાત. મારાં માતા પિતા આ મારું નામ પાડતા પહેલા કદાચ મારું ભવિષ્ય વાંચી લીધું હશે નહીંતર કદાચ વિધાતા મારાં લેખ લખવાં આવ્યા ત્યારે કદાચ એમના હાથ માં રહેલી કલમ નો રંગ જોઈ લીધો હશે. ત્યારે જ