તમે મક્કમ છો કે જિદ્દી ????.......…!!!!

  • 1.4k
  • 490

                      ‘ નો મિન્સ નો ‘ આવું અમિતાભના એક ફિલ્મમાં આવેલું ને ? જો કે એ જરા જુદા સંદર્ભમાં હતું પણ એનો એક અર્થ એ પણ હતો કે બોલનાર મક્કમ છે . દુનિયાની કોઈ તાકાત , કોઈ લાલચ કે કોઈ દબાણ જેને ડગાવી ના શકે એ મક્કમતાની નિશાની છે . આ લેખનું ટાઇટલ છે એ પાનબાઈની પંક્તિ પણ બહુ ઊંડા અર્થવાળી અને મારે ને તમારે સમજવા જેવી છે . ‘ મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ‘ આમાં આમ જોવા જાવ તો સિમ્પલ અર્થ જ છે કે પર્વત કે ડુંગરા પણ કદાચ એકવાર ડોલી જાય – મિન્સ