પ્રેમ સમાધિ - પ્રકરણ-92

(17)
  • 2k
  • 3
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-92 કલરવ જે શબ્દો બોલ્યો એ સાંભળીને કાવ્યાએ કહ્યું “ એય કલરવ કેમ તે "આપણો" બોલી સુધાર્યું તારો ? આમાં મારું પણ કશું નથી મારાં પાપાનું છે.. મારું તો તારુ છે જે તારું છે એ મારું છે તું મારો છે ફક્ત તારામાં રસ છે મને મારાં પાપાની મિલક્ત કે સાહેબીમાં કોઇ રસ નથી... હાં હું એમની દીકરી છું એટલે તેઓ મારાં સુખ સુવિધાની ચિંતા કરે મારી કાળજી લે છે એમાં શું નવાઇ ? પણ મારો માલિકીભાવ ફક્ત તારાં ઉપરજ છે.” કલરવે કહ્યું "મને જે ફીલ થયું એ મારાંથી બોલાઇ ગયું પણ કાવ્યા આપણે ચાલતાં ચાલતાં વાતો કરતાં દરિયા