પ્રેમ સમાધિ - પ્રકરણ-90

(18)
  • 2.2k
  • 2
  • 1.4k

પ્રકરણ-90 કાવ્યા કલરવ પ્રેમસમાધિમાં ઊંડેને ઊંડે પ્રેમઆકર્ષણથી પરાકાષ્ઠા અને પરાકાષ્ઠાથી સંતૃપ્તિમાં આ એક અધભૂત પ્રેમસમાધિ હતી જેમાં બંન્ને એક સરખાં પ્રેમ પ્રવાહમાં વહી રહેલાં ના કોઇ રોક ટોક ના સીમા સંકોચ, ના શરમ મર્યાદા બસ એકમેકમાં પરોવાઇને પ્રેમસમાધિ માણી રહેલાં.. બંન્નેનાં દેહ હાંફ્યા.. થાક્યા સંતૃપ્ત થયાં બેઊ એકમેકને સંપૂર્ણ વળગી ગયાં.. કાવ્યા કલરવને નિહાળી રહી હતી બંન્નેનાં ચહેરાં દેહ એક પ્રેમનાં ઓજસથી તેજથી ઝળકી રહેલાં બેઉ અપ્રતિમ આનંદમાં અને પ્રણયની આ પરાકાષ્ઠામાં હતા. કલરવે કહ્યું “કુદરતે આપણને અચાનકજ આવી મોકળાશ એકાંત આપી દીધું ન જાણે શું થયું કુદરતે મહેર કરી દીધી મેહૂલો એવો વરસ્યો કે આપણાં દીલ પણ પ્રેમભીનાં થયાં