પ્રેમ સમાધિ - પ્રકરણ-89

(14)
  • 2.1k
  • 2
  • 1.2k

પ્રકરણ-89મેહૂલો વરસ્યો છે મુશળધાર ધરતી આનંદે ઝૂમે વારંવારપ્રેમભીના દીલ બંન્ને કરી પ્રેમ અપાર કરે નવાં નવાં આવિષ્કાર,હૈયું પ્રેમથી તરબતર ના સમય-સંજોગ સ્થિતિ નાં ખબર અંતરભૂલી દુનિયા આખી બંન્ને પ્રેમી પંખીડા ઉજવી રહ્યાં પ્રેમ ઉત્સવ,કલરવનાં મુખેથી પ્રેમ મુક્તક બોલાઇ રહેલું કાવ્યા એની છાતી ઉપર માથું મૂકીને સાંભળી રહેલી અને કલરવનો ફોન રણકેલો. કલરવ કાવ્યા મસ્તીમાં હતાં આખી રાત ક્યાં પસાર થઇ ગઇ એનું ભાન નહોતું કલરવ કાવ્યાને જાણે કશું બીજું સંભળાતું નહોતું. બંન્ને જણાં સંતૃપ્તિ પછીની મીઠી નીંદરમાં સરકી ગયેલાં રાત્રી આખી નીકળી ગઇ પરોઢે બ્રહ્મમૂહૂર્તમાં એમનો પ્રેમ આવેગ ઉત્થાન અને પરાકાષ્ઠાએ પહોંચેલો... બ્રહ્મમૂહૂર્ત વીતી ગયું પરોઢ થઇ ગઇ પણ બંન્ને