આ ‘ફેટ‘ જીવલેણ છે ...!!!!!

  • 2k
  • 744

                      શરીરે સુખી માણસને જોઈને કે ફાંદ નિકળેલાને જોઈને આપણે કહી કે ‘ વાહ સુખી માણસ છે ‘ . શરીરે સુખી મતલબ બરાબર શરીર જમાવેલ અને ફાંદ નીકળી ગયેલ મતલબ લબડી પડેલા પેટવાળા નહીં પણ ફાંદ જમાવેલ ..!!! ફાંદ ઉપર હાથ ફેરવીને બોલાઈ જવાય ને કે ‘ વાહ સુખિયો તો તુ જ છો ‘ પણ આપણે મન આ ‘ સુખી ‘ હોવાની નિશાની છે એમ ભલે ગણાતું હોય પણ હકીકત એ છે કે આ ‘ ફાંદ ‘ ની મોહમાયાની આડમાં શરીરમાં ખતરનાક રોગો રાહડા લેતા થઈ ગયા હોય છે અને એની ખબર તો મને ને તમને ( આઈ મીન લબડી