સોનું ની મુસ્કાન - ભાગ 8

  • 1.6k
  • 772

ભાગ ૮ સુજલ એ કહ્યું હતું કે શહેર માં રહેવા માટે તે સોનું ના પરિવાર માટે ઘર ની પણ વ્યવસ્થા કરી આપશે , રમેશ ને આ વાત માં કઈ ખોટું લાગતું નહોતું. તેનું ખૂબ મન હતું , રમેશ એ સોનું ને કહ્યું બેટા ના પાડીશ નહિ આવો મોકો ભગવાન હર વ્યક્તિ ને નથી આપતા , મેના એ કહ્યું રમેશ એના ઉપર દબાવ ના નાખશો ,ચોખ્ખું દેખાય છે તેનું મન નથી , તેને તેની મરજી નું કરવા દો , ત્યાં તો સોનું એ કહ્યું ના મમ્મી ,પપ્પા નું બહુ મન છે કે હું એક્ટિંગ માં કરિયર બનવું હું એમનું આ સપનું