અ - પૂર્ણતા - ભાગ 25

(11)
  • 2.3k
  • 3
  • 1.7k

હેપ્પીના વિચારો વિકીને નવાઈ પમાડે એવા હતાં. એટલે જ તે પૂછી બેઠો કે ,"આ જંગલમાંથી તારી અંદર કોઈ ભૂત તો નથી આવી ગયું ને? તું હેપ્પી જ છે ને?" આ સાંભળી હેપ્પી હસી પડી. "તારા જેવું ભૂત અમારા ગ્રુપને વળગ્યું છે એટલું જ બસ છે." આમ કહી તે પોતાની ડીશ લઈ ભાત લેવા જતી રહી. પરમ હેપ્પીને જતી જોઇ બોલ્યો, "આ હસતી રમતી અલ્લડ છોકરી અંદરથી કેટલી સમજદાર છે હે ને?" "હમમ." રેના બસ એટલું જ બોલી. જમીને સૌ ટેન્ટમાં થોડી વાર આડા પડ્યાં. અમુક આજુબાજુ રખડવા ગયાં. રેનાનું ગ્રુપ પણ આરામ કરી રહ્યું હતુ. હેપ્પી , રેના, મિશા અને